માહિતી/૩૮૨/૧૯-૨૦ Book Tender
શોર્ટ ટેન્ડર નોટીસ
આથી સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, એસ.એમ.આઇ.એ.એસ. કેમ્પસ કોલવડા, ગાંધીનગર માટે જરૂરી લાઇબ્રેરીના પુસ્તકો ખરીદવા માટેના ટેન્ડર ભાવો મંગાવવામાં આવે છે. રસ ધરાવતી પાર્ટીએ ટેન્ડર ફોર્મ (નોન ટ્રાન્સફરેબલ) ચાલુ કામકાજના દિવસોમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૦૦ કલાક દરમ્યાન તા.૨૬/૦૬/૨૦૧૯ સુધીમાં ટેન્ડરફીની રકમ પેટે રૂ।. ૧૫૦૦/- ચલણથી જમા કરાવિને આચાર્યશ્રી, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, કોલવડા, ગાંધીનગર ખાતેથી મેળવી લેવાના રહેશે.
ભરેલા ટેન્ડર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપરોક્ત અધિકારીને તા.૦૬/૦૭/૨૦૧૯ના રોજ ૦૫.૩૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે રજિસ્ટર એ.ડી અથવા સ્પીડ પોસ્ટથી જ મોકલી આપવાના રહેશે. મળેલા ટેન્ડરો તા.૦૮/૦૭/૨૦૧૯ના રોજ કચેરી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ખોલવામાં આવશે તે સમયે ટેન્ડરર અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ હાજર રહી શકશે.